You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
BBC News, ગુજરાતી - સમાચાર
નવાજૂની
અમેરિકા અને ઇઝરાયલે ઈરાનના કયા કયા મહત્ત્વના નેતાઓને મારી નાખ્યા અને હાલમાં સત્તામાં કોણ છે?
ઇઝરાયલના સંરક્ષણમંત્રી ઇઝરાયલ કાત્ઝ કહી ચૂક્યા છે કે ઇઝરાયલી સૈન્યને કોઈ પણ વરિષ્ઠ ઈરાની અધિકારીને નિશાન બનાવવાની પરવાનગી આપી દેવાઈ છે અને એ માટે તેમને કોઈ વધારાની મંજૂરી લેવાની જરૂર નથી. ત્યારે ઈરાનના પાવર સ્ટ્રક્ચરમાં માર્યા ગયેલા આ નેતાઓ કેટલા મહત્ત્વપૂર્ણ હતા અને હાલ સત્તા પર ખરેખર કોનું નિયંત્રણ છે?
ભાજપે ઉમરેઠ વિધાનસભાની પેટાચૂંટણી માટે કોના નામની જાહેરાત કરી?- ન્યૂઝ અપડેટ
ગુજરાત સહિત દેશ અને દુનિયાના મહત્ત્વપૂર્ણ સમાચારો જાણવા માટે જોડાયેલા રહો બીબીસી ગુજરાતીના આ પેજ સાથે.
1 એપ્રિલથી ઇન્કમટૅક્સ, FASTag, પગાર, રેલવે ટિકિટ સહિત 8 નિયમોમાં ફેરફાર થશે
પહેલી એપ્રિલ આવતાની સાથે જ ઘણું બધું બદલાઈ જવાનું છે. તેમાં રેલવે ટિકિટના કેન્સલેશનથી લઈને ફાસ્ટેગ, ગ્રેચ્યુઈટી, પગાર, બેન્ક ચાર્જિસ વગેરે સામેલ છે.
IPL 2026 : એ ત્રણ બાબતો જે ગુજરાત ટાઇટન્સ માટે 'માથાનો દુખાવો' સાબિત થઈ શકે
2022માં પહેલી જ વાર રમવાની સાથે ટ્રૉફી જીતનારી અને 2023માં રનર્સ-અપ રહેલી ગુજરાત ટાઇટન્સની ટીમ ફરી એક વાર મેદાનમાં ઉતરવા તૈયાર છે. આ ટીમની નબળાઈઓ અને તાકાત શું છે?
સાઉદી ઍરબેઝ પર અમેરિકન વિમાનના બે ટુકડા, તસવીર પાછળનું સત્ય શું છે?
બૉઇંગ ઈ-3 અવાક્સ બૉઇંગ 707 વિમાન ઉપર આધારિત છે. જેના આગળ તથા પાછળના ભાગમાં ફરતી રડાર ડિસ્ક હોય છે, જે તેને આગવી ઓળખ આપે છે.
ગુજરાતમાં 10 વર્ષ પછી ઘોરાડ પક્ષીનું બચ્ચું જનમ્યું, ઈંડાને છેક રાજસ્થાનથી કેમ લાવવું પડ્યું?
કેન્દ્ર સરકારના પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તનમંત્રી ભૂપેન્દ્ર યાદવે શનિવારે જાહેરાત કરી કે ગુજરાતના કચ્છ જિલ્લામાં 26 માર્ચે એક ઘોરાડ પક્ષીના બચ્ચાનો જન્મ થયો છે. રસપ્રદ બાબત એ છે કે કચ્છના અબડાસા તાલુકાના નલિયા નજીક એક ઘાસિયા મેદાનમાં જે ઈંડામાંથી બચ્ચાનો જન્મ થયો તે ઈંડાને 22 માર્ચે રાજસ્થાનથી લાવવામાં આવ્યું હતું.
એક કીડીની કિંમત 21 હજાર રૂપિયા, નાનું એવું જંતુ કેમ ખાસ છે?
કેન્યામાં અત્યારે ઊડતી કીડીઓની ભરમાર છે. ચોમાસાની આ ઋતુ દરમિયાન કેન્યાની રિફ્ટ વૅલીના શાંત અને ખેતી ઉપર નભતા નગર ગિલગિલમાં અને તેની આસપાસના વિસ્તારોમાં આવેલા હજારો રાફડામાંથી કીડીઓનાં ઝુંડ બહાર નીકળતાં જોઈ શકાય છે. આ નગર હવે વેગ પકડી રહેલા ગેરકાયદે વેપારના કેન્દ્ર તરીકે ઊભરી આવ્યું છે.
'જીભ સૂજી ગઈ, માથાં ફૂલી ગયાં', ભારતમાં દવાના છંટકાવે જ્યારે પરિવારોને તબાહ કરી નાખ્યા
વિકૃત થઈ ગયેલાં અંગો અને સૂજી ગયેલાં માથાં સાથેનાં બાળકોની આ ભયાનક તસવીરો તાજેતરમાં ચાલી રહેલા કોચી-મુઝિરિસ દ્વિવાર્ષિક ઍક્ઝિબિશનમાં દર્શાવવામાં આવી છે. આ તસવીરો 1990 અને 2000ના દાયકામાં કેરળના કાસરગોડ જિલ્લામાં સેંકડો બાળકો પર એક સસ્તા, પરંતુ અતિશય ઝેરી એવા ઍન્ડોસલ્ફાન કીટનાશકની કેવી ભયંકર અસર થઈ હતી એ દર્શાવે છે.
ગુજરાતમાં ફરી ત્રણ દિવસ વરસાદની આગાહી, કયા કયા જિલ્લામાં માવઠું થશે?
ગુજરાતમાં ગરમીમાં વધઘટ થઈ રહી છે અને કેટલાક જિલ્લામાં ફરીથી વરસાદ પડી શકે છે. દેશના બીજા રાજ્યોમાં પણ બે-ત્રણ દિવસ વરસાદની આગાહી છે.
ભારત/વિદેશ
અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ શા માટે થઈ રહ્યાં છે વિરોધપ્રદર્શન, જુઓ તસવીરો
અમેરિકામાં ઘણાં શહેરોમાં શનિવારે ટ્રમ્પ પ્રશાસન સામે વ્યાપક પ્રદર્શનો થયાં હતાં. આ 'નો કિંગ્સ' રેલીનો ત્રીજો તબક્કો છે, આ પહેલાં પણ આ પ્રકારનાં પ્રદર્શનોમાં લાખો લોકો સામેલ થયા હતા.
નમાજ માટે જગ્યા ઓછી પડી તો હિંદુ પરિવારના પાંચ ભાઈઓએ તેમની જમીન મુસ્લિમોને દાનમાં આપી દીધી
રાજસ્થાનના સીકર જિલ્લાના નીમકાથાના વિસ્તારનું ગુહાલા ગામ આજકાલ ચર્ચામાં છે. આ ગામમાં હાલમાં જ એક હિંદુ પરિવારના પાંચ ભાઈઓએ પોતાની જમીનનો એક ભાગ ઈદગાહ માટે દાન કરી દીધો છે.
'એવો દુકાળ પડ્યો કે 45 પશુ ટપોટપ મરી ગયાં', લોકો જનાવરોનો ખોરાક ખાવા મજબૂર
દુષ્કાળની અસર માત્ર કેન્યા સુધી સીમિત ન રહેતાં તે સમગ્ર પૂર્વ આફ્રિકામાં પ્રસરી છે.
અમેરિકા-ઇઝરાયલે પ્રચંડ હુમલા કર્યા છતાં હજુ ઈરાનમાં સત્તાપલટો કેમ નથી થઈ શક્યો?
યુદ્ધમાં નેતાગીરી અને જાનમાલનું માતબર નુકસાન વેઠ્યા બાદ પણ ઈરાનની સત્તાએ આંતરિક સુરક્ષા પરની તેની પકડ ઢીલી પડવા દીધી નથી. નેતાગીરી સામે જનતામાં વ્યાપક આક્રોશ પ્રવર્તતો હોવા છતાં યુદ્ધ દરમિયાન મોટા પાયે કોઈ દેખાવો થયા નથી.
ભારતનું એ રામમંદિર જેમાં ભગવાનનું નામ અને ગોત્ર બદલાઈ ગયાં
ભદ્રાચલમ્ દેવસ્થાનમ્નું સત્તાવાર નામ શ્રી સીતા રામચંદ્ર સ્વામી દેવસ્થાનમ્ છે. જોકે, મુખ્ય આરોપ છે કે ભગવાન રામનું નામ બદલીને રામચંદ્ર સ્વામીની જગ્યાએ રામનારાયણ સ્વામી કરી દેવાયું છે.
ઈરાન અને અમેરિકા વચ્ચે વાતચીતના મધ્યસ્થી તરીકે પાકિસ્તાનનું નામ આવવું એ શું પીએમ મોદીની 'કૂટનીતિક હાર' છે?
વડા પ્રધાન નરેન્દ્ર મોદી છેલ્લા કેટલાક દિવસોથી ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાન સાથે સતત સંપર્કમાં છે અને વિદેશ મંત્રી એસ. જયશંકર પણ ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાગચીના સંપર્કમાં છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 24 માર્ચે પીએમ મોદીને ફોન પણ કર્યો પરંતુ પાકિસ્તાનનું નામ 'પીસ ટૉક'માં આવવાની વાતને કેટલાક વિશેષજ્ઞો ભારત માટે 'ઝાટકા સમાન' માની રહ્યા છે.
ઈરાનમાં પારસીઓ પર આરબોનું આક્રમણ થયું ત્યારે ગુજરાત આવતાં પહેલાં ક્યાં રોકાયા હતા?
તમને ખબર છે કે વર્ષો પહેલાં ઈરાનથી ગુજરાત આવેલા પારસીઓનો ઈરાનના હોર્મુઝ સાથે જૂનો સંબંધ છે? તમે જાણો છો કે ઈરાનથી ગુજરાત આવવા પહેલાં પારસીઓ હોર્મુઝ ખાતે રોકાયા હતા? શું કહે છે હોર્મુઝનો ઇતિહાસ, તે જોઈએ.
'દીકરી હું તારા હત્યારાને માફ કરું છું...' મૃત પુત્રીને માતાનો પત્ર
આ પત્રમાં એક માએ માફ કરવાની ભાવના કઈ રીતે મેળવી એ અંગે અને પોતે કેમ ગુનાના પીડિત અને ગુનેગાર વચ્ચે ખુલ્લા સંવાદને પ્રોત્સાહન આપે છે એ અંગે વાત કરી.
8,200 વર્ષ પહેલાં હજારો માઇલ દૂર એવું શું થયું જેને કારણે ભારતમાં દુકાળ પડ્યો?
પૃથ્વીના એક ક્ષેત્રમાં આબોહવા પરિવર્તનનો પ્રભાવ તેનાથી હજારો કિલોમીટર દૂર આવેલા અન્ય પ્રદેશના ચોમાસાને બદલી શકે, એ વાત આશ્ચર્યજનક લાગે છે. 8,200 વર્ષ પહેલાં હજારો માઇલ દૂર આબોહવામાં થયેલાં પરિવર્તનોની અસર ભારતના ચોમાસા પર કેવી રીતે પડી હતી?
પૉડકાસ્ટ : દુનિયા જહાન
આંતરરાષ્ટ્રીય ઘટનાઓને સમજાવતો કાર્યક્રમ