You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાતના હવામાનમાં આવશે પલટો, કયા જિલ્લાઓમાં ફરી માવઠું પડશે?
ગુજરાતના હવામાનમાં આવશે પલટો, કયા જિલ્લાઓમાં ફરી માવઠું પડશે?
ગુજરાતમાં પાછલા થોડા દિવસોથી વાતાવરણમાં ગરમીનું જોર વધ્યું છે.
તાજેતરની વાત કરીએ તો ભારે તડકાને બદલે કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર, પાટણ અને વાવ-થરાદ સહિતના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. તો હવે સવાલ એવો થઈ રહ્યો છે કે શું ફરી એક વાર રાજ્યમાં કમોસમી વરસાદ પડવાની શક્યતા છે ખરી, શું છે આગાહી?
વીડિયો : દીપક ચુડાસમા
ઍડિટ : સુમિત વેદ
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન