You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ભારત પર આવશે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, ગુજરાતમાં હજી પણ કેટલા દિવસ સુધી કમોસમી વરસાદ પડશે?
ભારત પર આવશે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, ગુજરાતમાં હજી પણ કેટલા દિવસ સુધી કમોસમી વરસાદ પડશે?
ગુજરાતના કેટલાક જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી ભરઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો. આજના વેધર વીડિયોમાં વાત કરીએ કે ગુજરાતના હવામાનમાં આગામી દિવસોમાં કેવો પલટો થશે? ભારત પર આવી રહેલી વધુ એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ગુજરાત પર કેવી થશે? આ સિસ્ટમ ક્યારે આવશે અને તેના કારણે હજી પણ ગુજરાતમાં કમોસમી વરસાદને લઈને શું શક્યતાઓ છે?
વીડિયો : દીપક ચુડાસમા
ઍડિટ : સુમિત વેદ
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન