ભારત પર આવશે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, ગુજરાતમાં હજી પણ કેટલા દિવસ સુધી કમોસમી વરસાદ પડશે?

વીડિયો કૅપ્શન, ભારત પર આવશે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, ગુજરાતમાં હજી પણ કેટલા દિવસ સુધી કમોસમી વરસાદ પડશે?
ભારત પર આવશે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, ગુજરાતમાં હજી પણ કેટલા દિવસ સુધી કમોસમી વરસાદ પડશે?

ગુજરાતના કેટલાક જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી ભરઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો. આજના વેધર વીડિયોમાં વાત કરીએ કે ગુજરાતના હવામાનમાં આગામી દિવસોમાં કેવો પલટો થશે? ભારત પર આવી રહેલી વધુ એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ગુજરાત પર કેવી થશે? આ સિસ્ટમ ક્યારે આવશે અને તેના કારણે હજી પણ ગુજરાતમાં કમોસમી વરસાદને લઈને શું શક્યતાઓ છે?

વીડિયો : દીપક ચુડાસમા

ઍડિટ : સુમિત વેદ

ભારત પર આવશે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, ગુજરાતમાં હજી પણ કેટલા દિવસ સુધી કમોસમી વરસાદ પડશે?

ઇમેજ સ્રોત, ANI

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન