You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
આ વર્ષે ચોમાસા પર સંકટ? અલ નીનો બનશે તો તેની શું અસર થશે?
આ વર્ષે ચોમાસા પર સંકટ? અલ નીનો બનશે તો તેની શું અસર થશે?
ગુજરાતમાં વાતાવરણ પલટો આવ્યા બાદ કેટલાક વિસ્તારોમાં ભરઉનાળે ચોમાસા જેવી સ્થિતિ સર્જાઈ છે.
માવઠાના કારણે કેટલાક જિલ્લાઓમાં જનજીવન પ્રભાવિત થવાની સાથોસાથ ખેડૂતોને પણ નુકસાન થયાના સમાચાર સામે આવ્યા છે.
આજના આ વેધર વીડિયોમાં આપણે વાત કરીશું કે આ વર્ષે ચોમાસા પર ભાર રહેશે? અલ નીનો બનશે તો તેની શું અસર થશે? અલ નીનોના આવવાની કેટલી શક્યતાઓ છે? અને જ્યારે જ્યારે અલ નીનો આવે છે ત્યારે કેમ ચોમાસા પર નકારાત્મક અસર થાય છે?
વીડિયો : દીપક ચુડાસમા
ઍડિટ : દિતિ બાજપેયી
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન