ઈરાનનો એ ટાપુ જે ટ્રમ્પ કબજે કરવા માગે છે
ઈરાનનો એ ટાપુ જે ટ્રમ્પ કબજે કરવા માગે છે
અમેરિકા-ઇઝરાયલ દ્વારા ઈરાનની ઉપર હુમલો કરવામાં આવ્યો, એ પછી તેમાં નવો વળાંક આવ્યો છે.
એક તરફ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલન્ડ ટ્રમ્પ ઈરાન સાથે વાટાઘાટની વાત કરી રહ્યા છે, તો બીજી તરફ તેમણે ઈરાનના એક દ્વીપ ઉપર કબજો કરવાના અણસાર આપ્યા છે.
આ ટાપુનું નામ ખાર્ગ દ્વીપ છે. આકાર અને વિસ્તારની દૃષ્ટિએ તે મોટો નથી, પરંતુ ઈરાનના અર્થતંત્રમાં તેનું સ્થાન મહત્ત્વપૂર્ણ છે.
શું છે આ ટાપુની ખાસિયત તથા શા માટ તે ઈરાન માટે મહત્ત્વપૂર્ણ છે અને અમેરિકા શા માટે તેની ઉપર કબજો કરવા માગે છે, જાણો આ વીડિયોમાં.

ઇમેજ સ્રોત, Gallo Images/Orbital Horizon/Copernicus Sentinel Data 2024
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



