પાન કાર્ડ કઢાવવા માટે હવે પછી શું કરવાનું રહેશે? નવા નિયમો જાણો
પાન કાર્ડ કઢાવવા માટે હવે પછી શું કરવાનું રહેશે? નવા નિયમો જાણો
દેશમાં આર્થિક અને નાણાકીય વ્યવહારો કરવા માટે પરમેનન્ટ એકાઉન્ટ નંબર (પાન) કાર્ડ અનિવાર્ય છે.
એવી જ રીતે સરકારી તથા વહીવટી કામો માટે આધાર કાર્ડની જરૂર રહે છે.
નવા નાણાકીય વર્ષથી પાન કાર્ડ માટેનું ફૉર્મ બદલાઈ જશે. આ સાથે જ આર્થિક વ્યવહારો માટે જરૂરી દસ્તાવેજની અરજી માટેના નિયમોમાં પણ ફેરફાર અમલમાં આવવાનો છે.
ત્યારે જાણો શું છે આ ફેરફાર. કયા દસ્તાવેજો માન્ય ગણાશે અને કયા ડૉક્યુમેન્ટ્સના વિકલ્પરૂપે વાપરી શકાશે.

ઇમેજ સ્રોત, Getty Images
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



