એક કીડીની કિંમત 21 હજાર રૂપિયા, આ જીવ કેમ ખાસ છે?

વીડિયો કૅપ્શન, એક કીડીની કિંમત 21 હજાર રૂપિયા, કેમ ખાસ છે?
એક કીડીની કિંમત 21 હજાર રૂપિયા, આ જીવ કેમ ખાસ છે?

કેન્યાના ગિલગિલ નામના એક નાના એવા ગામમાં આ વિચિત્ર ઘટના બની રહી છે.

વરસાદના સમયમાં હજારો ઉડતી કીડીઓ જમીનમાંથી બહાર નીકળે છે અને દાણચોરોની નજર તેમના પર હોય છે.

યુરોપ અને એશિયામાં ઘણા લોકો આ કીડીઓના દીવાના છે, જેના કારણે તેનું સ્મગલિંગ થાય છે.

આ એક કીડી આશરે 21,000 રૂપિયાની કિંમતે વેચાય છે.

આ કીડીઓમાં એવું તો શું ખાસ છે કે તેની કિંમત આટલી બધી હોય છે તે જાણો આ વીડિયોમાં.

અજબ ગજબની વાત માહિતી સમાચાર, કિડીનો ભાવ રૂ. 21 હજાર, બીબીસી ગુજરાતી ઇન્ટરનેશનલ ન્યૂઝ, કિડીની દાણચોરી

ઇમેજ સ્રોત, Dino Martins

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન