રેલવે ટિકિટ કૅન્સલ કરવાના નવા નિયમો શું છે?

રેલવે ટિકિટ કૅન્સલ કરવાના નવા નિયમો શું છે?

બુધવારથી નવું નાણાકીય વર્ષ શરૂ થઈ ગયું છે. આ સાથે જ આર્થિક અને સરકારી અનેક નિયમોમાં ફેરફાર આવ્યા છે.

આવો જ એક નિયમ રેલવે ટિકિટ કૅન્સલેશનને લગતો છે. સામાન્ય રીતે આપણે 'પછી ટિકિટ નહીં મળે'ના વિચારથી ટિકિટ બૂક કરાવી લેતા હોઈએ છીએ.

સાથે જ એવો વિચાર હોય છે કે 'જો પ્રોગ્રામ કૅન્સલ થશે, તો ટિકિટ કૅન્સલ કરાવી દઈશું.'

જોકે, પહેલી એપ્રિલથી કેટલા કલાક પહેલાં ટિકિટ કૅન્સલ કરાવશો, તો કેટલા ટકા રિફંડ મળશે, તેના વિશેના નિયમો બદલાયો છે, તો જાણો કે શું છે ફેરફાર.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન