દુનિયા જહાન, 2026ના ફુટબૉલ વર્લ્ડકપ માટે ફિફાએ પોતાના પગ પર જ કુહાડી મારી દીધી છે?

પહેલી વાર તેમાં 48 ટીમો ભાગ લેશે, પરંતુ ટિકિટના ઊંચા ભાવથી ઘણા ચાહકોમાં નારાજગી