દુનિયા જહાન, આપણાં પાણીના નળ સુકાઈ કેમ રહ્યા છે?

ચેન્નઈ, તહેરાન, મૅક્સિકો, કેપ ટાઉન સહિતનાં શહેરોમાં પાણીના નળ સુકાઈ રહ્યા છે.