આ 6 તસવીરો તમને આપશે ભૂકંપમાં ઊજડી ગયેલાં તુર્કીના શહેરોની તબાહીનો ચિતાર

ઇમેજ કૅપ્શન, તુર્કીમાં આવેલા ભૂકંપમાં અત્યાર સુધીમાં લગભગ 11,800 જેટલાં મૃત્યુ થયા છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સીરિયાના શહેર અરિબાને કારણે જે વસાહતો પરિવારોનું આશ્રયસ્થાન હતી તે જ ભૂકંપને કારણે જીવલેણ બની ગઈ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, તુર્કીના ઇસ્કેન્દેરૂનમાં જે ચર્ચમાં પ્રાર્થનાઓ થતી હતી તે રાતોરાત ભેંકાર ભાસતી ખંડેર બની ગઈ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, તુર્કીના ગાઝીયાનટેપમાં જમીનદોસ્ત થઈ ગયેલું ઘર અને શોપિંગ કોમ્પ્લેક્સ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ઇસ્કેન્દેરૂન શહેરમાં કારના શોરૂમ અને ઑફિસ કૉમ્પ્લેક્સના અવશેષો

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ભૂંકપને કારણે તુર્કીના મલાટ્યા શહેરની મસ્જિદ હવે ઈંટ પથ્થરનો ઢગલો બની ગઈ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ગાઝિયાનટેપમાં કાટમાળનો ટેકરો બની ગયેલું શોપિંગ કોમ્પ્લેક્સ