જુઓ વિશ્વમાં કેવું રહ્યું વીતેલું સપ્તાહ

આ અઠવાડિયે વિશ્વભરમાં લેવામાં આવેલા વિશિષ્ટ ફોટોગ્રાફ્સની અમારી પસંદગી.

ઇમેજ સ્રોત, BERNADETTE BAUM/ REUTERS

ઇમેજ કૅપ્શન, વાતાવરણના પલટા વચ્ચે અમેરિકાનાં મેનહટનમાં કામે જતા લોકો.

ઇમેજ સ્રોત, ALLISON JOYCE/ GETTY IMAGES

ઇમેજ કૅપ્શન, બાંગ્લાદેશના ઢાંકામાં યુએસ-બાંગલા પ્લેન ક્રેશમાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ આપતા લોકો.

ઇમેજ સ્રોત, JEFF PACHOUD/ AFP

ઇમેજ કૅપ્શન, ફ્રાંસમાં એક સ્કિ માઉન્ટેઇનિંગ સ્પર્ધ અંતર્ગત પ્રથમ તબક્કામાં પર્વતારહોણ કરતા સ્પર્ધકો.

ઇમેજ સ્રોત, MELANIE DUCHENE/ EPA

ઇમેજ કૅપ્શન, સ્વિટ્ઝર્લેન્ડના એક સર્કસમાં પોતાના હાથોના તાલે પ્રાણીઓને કાબૂ કરતી એક બાળકી.

ઇમેજ સ્રોત, KEVIN LAMARQUE/ REUTERS

ઇમેજ કૅપ્શન, કેલિફોર્નિયા સ્થિત એક કાર્યક્રમમાં પહોંચતાની સાથે પોતાની ટોપી દર્શકો તરફ ફેકતા અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ.

ઇમેજ સ્રોત, MOHAMED AL HWAITY/ REUTERS

ઇમેજ કૅપ્શન, સાઉદી અરેબિયામાં બે પૈડા પર ગાડી ચલાવી સ્ટન્ટ કરતા યુવાનને પોતાની છબીમાં રાખી સેલ્ફીનો આનંદ લેતો યુવા.

ઇમેજ સ્રોત, MICHAEL REYNOLDS/ EPA

ઇમેજ કૅપ્શન, વોશિંગ્ટન સ્થિત યુએસ કેપિટોલની આસપાસ આશરે 7000 પગરખા જોવા મળી રહ્યાં છે. આ પગરખા 2012માં બાળકો પરના ગોળીબારથી લઈ ફેબ્રુઆરીમાં થયેલા અન્ય ગોળીબારમાં મૃત્યુ પામેલા બાળકોની યાદ અપાવે છે.

ઇમેજ સ્રોત, VALENTIN FLAURAUD/ EPA

ઇમેજ કૅપ્શન, સ્વિટ્ઝર્લેન્ડમાં બુલે નજીક સૂકા તળાવ વિસ્તારની પાસે કિનારા પર રહેલી હોળીઓનો ફોટો. વસંતઋતુમાં સ્વિસ આલ્પાઇન શિખરોમાંથી બરફ નીચે આવતા તેનો રસ્તો બનાવવા માટે દર વર્ષે જળાશયનું સ્તર ઘટાડવામાં આવે છે.

ઇમેજ સ્રોત, JANE BARLOW/ PA

ઇમેજ કૅપ્શન, મેગી મોસ નામની મહિલા ડુંડીમાં સ્કોટિશ લેબર પાર્ટી કોન્ફરન્સની બહાર બ્રેક્સિટ સામે વિરોધ દર્શાવે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો