કોરોના વાઇરસ : તમારા જિલ્લામાં કેટલા કેસ નોંધાયા છે? જુઓ અહીં

ઇમેજ સ્રોત, Getty Images

વાંચવાનો સમય: 1 મિનિટ

ભારતમાં કોરોના વાઇરસના સંક્રમણના કેસોની સંખ્યા સતત વધી રહી છે. 19 મે, મંગળવારના રોજ સંક્રમિતોની સંખ્યા એક લાખને પાર પહોંચી ગઈ.

ભારતનાં મોટાં શહેરોમાં સંક્રમણનું પ્રમાણ વધારે છે, જ્યારે બીજી તરફ દેશના કેટલાક જિલ્લાઓ એવા છે. જ્યાં એકાદ-બે કેસો જ નોંધાયા છે.

મહારાષ્ટ્ર અને ગુજરાત જેવાં રાજ્યો સૌથી વધારે પ્રભાવિત છે. જ્યારે પૂર્વોત્તરનાં રાજ્યોમાં સંક્રમણના કેસોની સંખ્યા પ્રમાણમાં ઘણી ઓછી છે.

તમારા કે તમારા પ્રિયજનોના જિલ્લાઓમાં કોરોના વાઇરસના કેસોની સંખ્યા કેટલી છે, એ જાણવા માટે તમે આ વિશ્વસનીય ટૂલનો ઉપયોગ કરી શકો છો.

સર્ચ કરવા માટે જિલ્લાનું નામ અંગ્રેજીમાં લખો.

બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો