ચપટાં દેખાતાં આ મરચાં શા માટે પ્રખ્યાત છે?

વીડિયો કૅપ્શન, ટામેટાં જેવાં દેખાતાં આ મરચાં શેના માટે પ્રખ્યાત છે?
ચપટાં દેખાતાં આ મરચાં શા માટે પ્રખ્યાત છે?

તેલંગાણામાં પચાસેક વર્ષથી જુદાં જ પ્રકારનાં મરચાંનો પાક લેવાય છે. જેને ટામેટાં મરચાં કે ચપટાં મરચાં તરીકે ઓળખવામાં આવે છે. ઘણા વિસ્તારમાં તે નાગરામ ચીલી કે લબાક્યા કે સિંગલ પટ્ટી, ડબલ પટ્ટી અને મોડલુંના નામે પણ ઓળખાય છે. ત્યારે આ ટામેટાં જેવાં દેખાતાં ચપટાં મરચાં કેવી રીતે પાકે છે અને તે કેટલાં તીખાં હોય છે? જુઓ આ વીડિયોમાં.

ચપટાં મરચા, ટામેટાં મરચાં, તેલંગાણા, ખેતી, ખેડૂત, હવામાન, ગુજરાત, બીબીસી ગુજરાતી ન્યૂઝ, વીડિયો
ઇમેજ કૅપ્શન, તેલંગાણામાં ચપટાં મરચાંનો પાક લેવામાં આવે છે

(બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન)

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook , Instagram , YouTube, Twitter અને WhatsApp પર ફૉલો કરી શકો છો.