આ ગુજરાતી પાસે છે 250 કરતાં વધુ વિન્ટેજ કાર, મિસાઇલ લૉન્ચર સહિતનો ખજાનો
આ ગુજરાતી પાસે છે 250 કરતાં વધુ વિન્ટેજ કાર, મિસાઇલ લૉન્ચર સહિતનો ખજાનો
સુરતના કામરેજમાં રહેતા ઉદ્યોગપતિ કાંતિભાઈ પટેલે વિશ્વયુદ્ધ સમયની, ભારતમાં બ્રિટિશ કાળ સમયની અને રાજા મહારાજાઓના સમયનાં 268 વાહનોનો સંગ્રહ કર્યો છે.
કાંતિભાઈ પાસે ન માત્ર કાર પણ ઐતિહાસિક બગી, મિસાઇલ લૉન્ચર, બાઇક અને ટ્રૅક્ટરો પણ છે.
તેમની પાસે રાજેશ ખન્ના, મોહમ્મદ રફી સહિતના લોકોની પણ કાર છે.
તેમને વિન્ટેજ વાહનો સંગ્રહ કરવાનો શોખ કેવી રીતે જાગ્યો?
કેવું છે તેમનું આ કલેક્શન?
વધુ જુઓ વીડિયોમાં...

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



