રાજલ બારોટ રાજકારણમાં કેમ આવ્યાં?

વીડિયો કૅપ્શન, રાજલ બારોટ રાજકારણમાં કેમ આવ્યાં?
રાજલ બારોટ રાજકારણમાં કેમ આવ્યાં?

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ઉમેદવારોની જાહેરાત બાદ વિવિધ રાજકીય પક્ષોના ઉમેદવારો ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે.

ભારતીય જનતા પાર્ટીએ કેટલાક જાણીતા ચહેરાઓને ટિકિટ આપી છે.

આ પૈકી ઊના નગરપાલિકાના વૉર્ડ નંબર 7નાં ઉમેદવાર રાજલ બારોટ પણ છે.

જાણીતાં ગાયિકા રાજલ બારોટ એ ગુજરાતના જાણીતા લોકગાયક દિવંગત મણીરાજ બારોટનાં પુત્રી છે.

તેઓ રાજનીતિમાં શા માટે જોડાયાં? જુઓ વીડિયો

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન