પ્રાણી સંગ્રહાલયમાંથી ભાગી ગયેલું આ વરુ નવ દિવસ બાદ કેવી રીતે ઝડપાયું?
પ્રાણી સંગ્રહાલયમાંથી ભાગી ગયેલું આ વરુ નવ દિવસ બાદ કેવી રીતે ઝડપાયું?
આ દૃશ્યો થર્મલ કૅમેરાથી કૅપ્ચર કરાયાં છે આ કૅમેરાનો ઉપયોગ દક્ષિણ કોરિયામાં ખાસ વરુને શોધવા માટે કરાયો.
જે પ્રાણી સંગ્રહાલયમાંથી ભાગી ગયું હતું અને તેને સતત નવ દિવસના સર્ચ ઑપરેશન બાદ તેને ઝડપી પાડવામાં સફળતા મળી.
બે વર્ષના આ વરુનું નામ ન્યૂક્ગુ છે. પ્રશાસને કહ્યું છે કે પકડાયા બાદ આ વરુનું મેડિકલ ચૅકઅપ કરવામાં આવ્યું.
જેમાં તેના શરીરનું તાપમાન અને હૃદયના ધબકારા બિલકુલ બરાબર હોવાનું જાણવા મળ્યું છે. આ વરુને ઝડપી પાડવા સેંકડો રૅસ્ક્યૂ કર્મચારીઓ કામે લાગ્યા હતા.

ઇમેજ સ્રોત, Getty Images
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



