અમદાવાદ : સાત ધાનમાંથી બનતો આવો ખીચડો તમે નહીં ખાધો હોય

વીડિયો કૅપ્શન, અમદાવાદ : સાત ધાનમાંથી બનતો આવો ખીચડો તમે નહીં ખાધો હોય
અમદાવાદ : સાત ધાનમાંથી બનતો આવો ખીચડો તમે નહીં ખાધો હોય

અમદાવાદમાં એક ફૂડ ફેસ્ટિવલ ઉજવાઈ રહ્યો છે. આ ફેસ્ટિવલમાં લોકોને સાત પ્રકારના અનાજનો ઉપયોગ કરીને સાત ધાનના ખીચડાની મીજબાની માણવા મળી. સાત અલગ-અલગ પ્રકારનાં અનાજનો ઉપયોગ કરીને આ ખીચડો બનાવવામાં આવે છે. જોઈએ કે આ ખીચડો કેવી રીતે બને છે?

સાત ધાનનો ખીચડો, ફૂડ, ગુજરાતી ફૂડ, બીબીસી ગુજરાતી, ગુજરાત, વિસરાતી વાનગી
ઇમેજ કૅપ્શન, સાત ધાનનો ખીચડો

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.