'મેં ખૂબ સંઘર્ષ કર્યો છે', ઊના નગરપાલિકામાં ભાજપનાં ઉમેદવાર રાજલ બારોટે શું કહ્યું?
'મેં ખૂબ સંઘર્ષ કર્યો છે', ઊના નગરપાલિકામાં ભાજપનાં ઉમેદવાર રાજલ બારોટે શું કહ્યું?
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ઉમેદવારોની જાહેરાત બાદ વિવિધ રાજકીય પક્ષોના ઉમેદવારો ચૂંટણીપ્રચાર કરી રહ્યા છે.
ભારતીય જનતા પાર્ટીએ કેટલાક જાણીતા ચહેરાઓને ટિકિટ આપી છે.
આ પૈકી ઉના નગરપાલિકાના વૉર્ડ નંબર 7નાં ઉમેદવાર રાજલ બારોટ પણ છે.
જાણીતાં ગાયિકા રાજલ બારોટ એ ગુજરાતના જાણીતા લોકગાયક દિવંગત મણીરાજ બારોટનાં પુત્રી છે.
તેઓ રાજનીતિમાં શા માટે જોડાયાં? જુઓ વીડિયો

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



