You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અમેરિકામાં ટ્રમ્પની લોકપ્રિયતા ઘટી રહી છે, શું કહે છે સર્વે?
ઈરાન પર અમેરિકા-ઇઝરાયલના હવાઈ હુમલાને પાંચ અઠવાડિયાં જેટલો સમય થયો છે, બીજી બાજુ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની લોકપ્રિયતા સતત ઘટી રહી હોવાનું બહાર આવ્યું છે.
અલગ-અલગ સર્વેનાં તારણોને રાષ્ટ્રપતિ ટ્રમ્પ માટે ચેતવણીના સંકેત તરીકે જોવામાં આવે છે.
જ્યારે ટ્રમ્પે પદભાર સંભાળ્યો, ત્યારે તેમની લોકપ્રિયતા કેટલી હતી તથા આજે અલગ-અલગ મુદ્દે તેમની સરકારની નીતિઓની લોકોમાં સ્વીકાર્યતા કેટલી છે, ચૂંટણી પહેલાં કેવી પરિસ્થિતિ હતી?
ટ્રમ્પની પાર્ટીના સમર્થકો સરકારની નીતિઓ વિશે શું માને છે તથા વિપક્ષના સમર્થકો વચ્ચે અલગ-અલગ બાબતે તેમની સ્વીકાર્યતા કેટલી છે, તેના વિશે જાણો આ વીડિયોમાં.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન