You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાતમાં આગામી દિવસોમાં હવે ગરમી કેવી રહેશે?
ગુજરાતમાં આગામી દિવસોમાં હવે ગરમી કેવી રહેશે?
ગુજરાત સહિત ભારતના અનેક વિસ્તારોમાં વાદળછાયા હવામાન બાદ હવે ધીરે ધીરે ગરમીમાં વધારો થયો છે.
ગુજરાતમાં અરબી સમુદ્ર પાસે એક અપર એર સાઇક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે. તેની ગુજરાત પર અસર થઈ શકે છે.
ગુજરાતમાં માર્ચથી મે મહિના સુધી કેવી ગરમી પડશે, વરસાદની શક્યતા કેટલી? જુઓ બીબીસી ગુજરાતીના હવામાનના આ વીડિયોમાં.
વીડિયો : દીપક ચુડાસમા
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન