ગુજરાતમાં ત્રણ દિવસ ફરી વરસાદની શક્યતા, કયા વિસ્તારો પર ખતરો?

વીડિયો કૅપ્શન, ગુજરાતમાં ત્રણ દિવસ ફરી વરસાદની શક્યતા, કયા વિસ્તારો પર ખતરો?
ગુજરાતમાં ત્રણ દિવસ ફરી વરસાદની શક્યતા, કયા વિસ્તારો પર ખતરો?

એક સિસ્ટમ અરબી સમુદ્રથી ભારત તરફ આગળ વધી રહી છે જ્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર ભારત તરફ આવી રહ્યું છે.

આ બન્ને સિસ્ટમ જ્યારે ભેગી થશે ત્યારે ભારતમાં ઉત્તર ભારત, મધ્ય ભારત અને દક્ષિણ ભારતમાં વાતાવરણમાં પલટો આવવાની શક્યતા છે.

ગુજરાતમાં આ બન્ને સિસ્ટમોને કારણે વાતાવરણમાં પલટો થશે?

આ ઉપરાંત ગુજરાતનાં ક્યાં-ક્યાં વિસ્તારોમાં વરસાદની શક્યતા છે?

ગુજરાતમાં વધી રહેલી ઠંડી પાછળના શું કારણો છે? જાણવા માટે જુઓ આ વીડિયોમાં

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર