આસામના મુખ્ય મંત્રી હિમંત બિસ્વા શર્મા ટીકાના સવાલ વિશે શું બોલ્યા?

વીડિયો કૅપ્શન, Assam ના મુખ્ય મંત્રી Himanta Biswa Sarma ટીકાના સવાલ પર શું બોલ્યા?
આસામના મુખ્ય મંત્રી હિમંત બિસ્વા શર્મા ટીકાના સવાલ વિશે શું બોલ્યા?

આસામના મુખ્ય મંત્રી હિમંત બિસ્વા શર્માએ તાજેતરમાં સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ (અગાઉ ટ્વિટર) ઉપર એક વીડિયો મૂક્યો હતો.

જેમાં આસામના દુલિયાજાન ખાતે બીબીસીના સંવાદદાતા જુગલ પુરોહિત તેમને સવાલ પૂછતા દેખાય છે. શર્માએ વીડિયો સાથેની પોસ્ટમાં લખ્યું, "બીબીસીએ મને જે કહેવું હોય તે કહે, પરંતુ આસામના લોકો માટે હું મામા છું!"

ત્યારે બીબીસીએ શું સવાલ પૂછ્યો હતો? અને હિમંત બિસ્વા શર્માએ શું જવાબ આપ્યો હતો? જુઓ તે ઍડિટ થયા વગરનો આખો વીડિયો.

ઇમેજ સ્રોત, Anuwar Hazarika/NurPhoto via Getty Images

ઇમેજ કૅપ્શન, ફાઇલ તસવીર

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન