You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાતમાં વરસાદ અને ગરમીને લઈને હવે શું આગાહી કરવામાં આવી છે?
ગુજરાતમાં વરસાદ અને ગરમીને લઈને હવે શું આગાહી કરવામાં આવી છે?
ગુજરાતમાં સામાન્ય રીતે હોળીના તહેવારની આસપાસ શિયાળાની વિદાય થતી હોય છે, પરંતુ ગુજરાતના અમુક વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસો દરમિયાન છાંટા પડ્યા છે અને વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે.
એટલું જ નહીં દિવસ દરમિયાન તડકાની સ્થિતિ જોવા મળી છે. જેના કારણે મિશ્ર વાતાવરણ જોવા મળી રહ્યું છે.
એવામાં બંગાળની ખાડીમાં સિસ્ટમ સર્જાઈ છે. સાથે જ ટર્ફરેખા પણ સર્જાઈ છે. ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની બે સિસ્ટમ ઊભી થઈ છે.
શું તેના કારણે ગુજરાતમાં વરસાદ પડશે? ખેતીના પાકને કોઈ અસર થશે? જુઓ, આ વીડિયોમાં.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન