આપમાં જોડાવાં છતાં પદ્મિનીબા ચૂંટણી કેમ નહીં લડે?
આપમાં જોડાવાં છતાં પદ્મિનીબા ચૂંટણી કેમ નહીં લડે?
ક્ષત્રિય આંદોલનથી ચર્ચામાં આવેલાં પદ્મિનીબા વાળા ગત મહિને રાજકારણમાં પ્રવેશ્યાં છે.
પદ્મિનીબા વાળાએ આમ આદમી પાર્ટીમાં જોડાયાં બાદ રાજકોટમાં આપના ઉમેદવારોનો પ્રચાર પણ શરૂ કર્યો છે.
બીબીસી ગુજરાતીએ પદ્મિનીબા વાળા સાથે વાત કરી. તેઓ અગાઉ ભાજપમાં પણ હતાં. આપમાં જોડાવા છતાં તેમણે ચૂંટણી લડવાની કેમ ના પાડી?
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન