ગુજરાત સુધી પહોંચશે વરસાદી સિસ્ટમ, આ જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી

વીડિયો કૅપ્શન, Gujarat સુધી પહોંચશે વરસાદી સિસ્ટમ, આ જિલ્લાઓમાં Alert Gujarat

ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ શરૂ થઈ ગયો છે. બંગાળની ખાડીમાં પેદા થયેલું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ગુજરાત તરફ કેવી રીતે આગળ વધશે?

તેનાથી ગુજરાતના વિવિધ ભાગોમાં કેવી અસર થશે? એ વિશે જાણો બીબીસી ગુજરાતીના આ વેધર બુલેટિનમાં.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન