મેક્સિકોમાં શ્રાદ્ધ નહી, પરેડ કરીને મૃત લોકોને યાદ કરાય છે

મેક્સિકોમા 'ડે ઓફ ધ ડેડ' એટલે કે 'મરી ગયેલાઓનો દિવસ' ઉજવવામાં આવ્યો

ઇમેજ સ્રોત, AFP

ઇમેજ કૅપ્શન, પરેડમાં મરનારા લોકોની સ્મૃતિમાં ફૂલોનો શણગાર કરીને આવેલી મહિલા

ઇમેજ સ્રોત, AFP

ઇમેજ કૅપ્શન, આ પરેડના કારણે મેકઅપ આર્ટિસ્ટની માગ એકદમ વધી જાય છે

ઇમેજ સ્રોત, AFP

ઇમેજ કૅપ્શન, આ પરેડમાં બાળકો અને વડીલો બધા જ ભાગ લે છે

ઇમેજ સ્રોત, AFP

ઇમેજ કૅપ્શન, મોટી કેપ પહેરીને પરેડમા ભાગ લેતો યુવાન

ઇમેજ સ્રોત, AFP

ઇમેજ કૅપ્શન, ગયા વર્ષની જેમ્સ બૉન્ડની ફિલ્મ સ્પેક્ટરના કારણે આ પરેડની લોકપ્રિયતા વધી ગઈ છે

ઇમેજ સ્રોત, AFP

ઇમેજ કૅપ્શન, આ પરેડને કૈટરીનાસ પરેડ કહેવામાં આવે છે. જેને લોકો ખૂબ જ ઉત્સાહથી ઉજવે છે

ઇમેજ સ્રોત, AFP

ઇમેજ કૅપ્શન, પરેડમાં ભાગ લેનાર એક મહિલા

ઇમેજ સ્રોત, AFP

ઇમેજ કૅપ્શન, પરેડ દરમિયાન પોઝ આપતું યુગલ