લોકસભામાં મોદીની જીત બાદ તસવીરોમાં કેદ થયો હર્ષોલ્લાસ

લોકસભાની ચૂંટણીના બહુમતી વલણ-પરિણામો બાદ ભાજપ ફરી વાર સરકાર બનાવશે. જીત બાદ મોદી સરકાર ફરી સરકાર બનાવવા જઈ રહી છે. કૉંગ્રેસને કારમી હાર આપ્યા બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે કાર્યકરોને સંબોધન કર્યું હતું.

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, કાર્યકરોનું અભિવાદન ઝીલતા મોદી અને અમિત શાહ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સંગીતના સૂર રેલાવતી મહિલા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, મોદી માસ્ક પહેરી જશ્ન મનાવતી મહિલા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, અભિનેતા વિવેક ઓબેરૉયે કીટલી પર લોકોને ચા આપી

ઇમેજ સ્રોત, PTI

ઇમેજ કૅપ્શન, અબીલગુલાલની છોળો

ઇમેજ સ્રોત, PTI

ઇમેજ કૅપ્શન, જીત બાદ એકબીજાને મીઠાઈ ખવડાવી

ઇમેજ સ્રોત, PTI

ઇમેજ કૅપ્શન, ફટાકડા ફોડી ઢોલનગારાંના તાલે ઝૂમતા કાર્યકરો

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ગમતાનો ગુલાલ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ફિર એક બાર મોદી સરકાર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, છોટે મોદી આકર્ષણનું કેન્દ્ર

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો