આ રીતે તમે પણ 'ફેક ન્યૂઝ'ને ઓળખી તેને ફેલાતા અટકાવી શકો છો
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
ફેક ન્યૂઝ પર બીબીસીની ખાસ શ્રેણી 'Beyond Fake News'માં આજે વાત એવા ભારતીય પત્રકારોની જેમણે ભારતમાં અફવાઓ અને ફેક ન્યૂઝને રોકવાનું લક્ષ્ય રાખ્યું છે.
અમે જેન્સી જેકબ સાથે વાત કરી હતી, જે આ પ્રકારની વેબસાઇટ boomlive.com માટે કામ કરે છે.
અફવાઓમાં ફેક ન્યૂઝ ફેલાવવાનું કેવી રીતે બંધ થઈ શકે?
આ તમામ સવાલોના જવાબ માટે જુઓ વીડિયો.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો
નવાજૂની
બીબીસી વિશેષ
સૌથી વધુ વંચાયેલી સ્ટોરીઝ
આ કન્ટેન્ટ ઉપલબ્ધ નથી