મલેશિયામાં ભયાનક આગ, હજારો ઘર બળી ગયાં

વીડિયો કૅપ્શન, મલેશિયામાં ભયાનક આગ
મલેશિયામાં ભયાનક આગ, હજારો ઘર બળી ગયાં

આ ભયાનક આગ મલેશિયાના બોર્નિયો આઇલૅન્ડની એક વસાહતમાં લાગી જેમાં આશરે એક હજાર ઘર બળી ગયાં.

રવિવારે વહેલી સવારના કલાકોમાં સંદાકન ડિસ્ટ્રીક્ટની દરિયાકિનારે આવેલી વસાહતમાં આગ લાગી અને દરિયાકિનારે લાકડીઓના ટેકે બનેલા ઘરોની હારમાળામાં આ આગ ઝડપથી ફેલાઈ હતી.

ઇમેજ સ્રોત, AP