You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પ્રીતિ પાલ : કોઈ પણ વિકલાંગતા વ્યક્તિને સફળતા પ્રાપ્ત કરતા રોકી શકતી નથી
પ્રીતિ પાલ : કોઈ પણ વિકલાંગતા વ્યક્તિને સફળતા પ્રાપ્ત કરતા રોકી શકતી નથી
પ્રીતિ પાલને 'બીબીસી ઇન્ડિયન પૅરા-સ્પૉર્ટ્સવુમન ઑફ ધ યર 2025' ઍવૉર્ડથી સન્માનિત કરવામાં આવ્યાં છે.
પ્રીતિ પાલ પેરિસ પૅરાલિમ્પિક્સ 2024માં બે પૅરાલિમ્પિક મેડલ જીતનારાં પ્રથમ ભારતીય ખેલાડી છે. તેમનો જન્મ ઉત્તર પ્રદેશના એક નાના ગામમાં સેરેબ્રલ પાલ્સી (મગજના લકવા) સાથે થયો હતો.
તેમનું કહેવું છે કે કોઈ પણ વિકલાંગતા વ્યક્તિને સફળતા પ્રાપ્ત કરતા રોકી શકતી નથી.
તેમની પ્રેરણાત્મક કહાણી જુઓ આ વીડિયોમાં...
અહેવાલ : સુશીલાસિંહ
શૂટ અને ઍડિટ : શાદ મિદ્દત
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન