ગુજરાતમાં માર્ચ મહિનામાં વરસાદની કોઈ આગાહી ખરી, કયા વિસ્તારમાં કેવું રહેશે હવામાન?

ગુજરાતમાં માર્ચ મહિનામાં વરસાદની કોઈ આગાહી ખરી, કયા વિસ્તારમાં કેવું રહેશે હવામાન?

ગુજરાતમાં હાલ ગરમીની શરુઆત થઈ ગઈ છે ત્યારે નવી હવામાન સિસ્ટમ કોઈ આકાર લઈ રહી છે જેની અસરથી ગુજરાતમાં હવામાન પલટાઈ શકે? માર્ચ મહિનામાં હવામાન પલટાશે? વરસાદ વિશે શું છે આગાહી? એ ડિજિટલ સ્ક્રીન પર નકશાની મદદથી સમજો આ વીડિયોમાં.

વીડિયો : દીપક ચુડાસમા

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન