You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ફૂટબૉલની રમત રાજસ્થાનમાં છોકરીઓનાં બાળલગ્ન રોકવામાં કેવી રીતે કારગત સાબિત થઈ રહી છે?
ફૂટબૉલની રમત રાજસ્થાનમાં છોકરીઓનાં બાળલગ્ન રોકવામાં કેવી રીતે કારગત સાબિત થઈ રહી છે?
ભારતમાં કરોડો છોકરીઓનાં લગ્ન ગેરકાયદેસર રીતે બાળપણમાં જ કરી દેવાય છે, પરંતુ હવે આવી છોકરીઓ પૈકી કેટલીક પોતાની જિંદગી બદલી રહી છે.
ફૂટબૉલ શીખીને આ છોકરીઓ આર્થિક રીતે પગભર થઈ રહી છે, પોતાની ઓળખ બનાવી રહી છે.
આટલું જ નહીં, તેઓ બાળલગ્ન પણ રોકી રહી છે.
રાજસ્થાના અજમેરમાં આવી છોકરીઓને બીબીસી સંવાદદાતા દિવ્યા આર્ય અને શૂટ-ઍડિટ સંદીપ યાદવ મળ્યાં.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન