You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાતમાં આકરી ગરમી પર હવામાન વિભાગે શું આગાહી કરી?
ગુજરાતમાં આકરી ગરમી પર હવામાન વિભાગે શું આગાહી કરી?
ગુજરાતમાં ગરમીની શરૂઆત થઈ ગઈ છે અને મોટા ભાગના વિસ્તારોમાં પ્રમાણસર ગરમી પડી રહી છે, ત્યારે એક નવી હવામાન સિસ્ટમ આકાર લઈ રહી છે.
અગાઉ કેટલાક વિસ્તારોમાં વાદળછાયું હવામાન રહ્યા બાદ ગરમીનો પારો ધીમે ધીમે ઉપર ચડી રહ્યો છે. એવામાં હવે ગુજરાતમાં હવે આગામી દિવસોમાં આકરી ગરમીની આગાહી કરવામાં આવી છે.
આ નવી સિસ્ટમની અસરથી ગુજરાતમાં હવામાન પલટાઈ શકે? માર્ચ મહિનામાં હવામાન પલટાશે?
વરસાદ વિશે કોઈ આગાહી છે ખરી?
વીડિયો : દીપક ચુડાસમા
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન