ફિલ્મનિર્માતા અભિષેક જૈને ફિલ્મોની ટિકિટ અંગે શું કહ્યું?
ફિલ્મનિર્માતા અભિષેક જૈને ફિલ્મોની ટિકિટ અંગે શું કહ્યું?
'ફિલ્મ જોવા જાવ ત્યારે એક વ્યક્તિ દીઠ 500થી 550 રૂપિયા લાગે છે અને તે કમાતા માણસને કેટલી મજૂરી કરવી પડે છે..'
આ કહેવું છે ફિલ્મ મેકર અભિષેક જૈનનું.
તેમણે સ્વીકાર્યું હતું કે ફિલ્મોની ટિકિટ ખરેખર પરિવારોને મોંઘી પડે છે.
બીબીસી સાથેની વાતચીતમાં તેમણે શું કહ્યું?
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન